દેગમડા ખાતે પુનમ નિમિતે 108 શ્રી ફળનો હોમ તેમજ આરતી
ખાનપુર તાલુકાના તીર્થધામ ખાતે પૂનમ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ સવારે 108 શ્રીફળનુ હોમ અને સાંજે 108 દીવડાને આરતી કરવામાં આવી હતી.આ મહીસાગર તીર્થધામ ખાતે વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ દર પૂનમે મહીસાગર તીર્થધામ ખાતે મહંત અરવિંદ ગીરી દ્વારા સવારે મંદિરના પટાગણમા 108 શ્રીફળ નુ હોમ તેમજ સાંજના સમયે મહી નદીના ઘાટ પર ૧૦૮ દિવડાની આરતી કરવામાં આવે છે આમઆ પ્રસંગે જિલ્લાના યુવા વાહિની ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.