107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0mirlgeed0zpnu20/" left="-10"]

107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ


107 બોટાદ વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ની ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ

ગુજરાત રાજ્ય સામાન્ય ચૂંટણી 2022 ની 107 વિધાનસભા બેઠક જે ભારતીય જનતા પાર્ટી નો ગઢ ગણાય છે એવા ગઢ ઉપર થી બોટાદ 107 વિધાનસભા બેઠક ઉપર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા એ ઐતીહાસીક ભવ્ય લીડ થી જીત મેળવી હતી આ જીત નો જસ્ન સાથે બોટાદ મોડન સ્કૂલ થી લઈને વિવિધ વિસ્તારમાં આ વિશાળ સંખ્યામાં વિજય સરઘસ રેલી યોજાઇ ‌હતી જેમા બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા, અને પ્રદેશ મોરચા ના ઊપ પ્રમુખ શ્રી ગંગા બેન બોટાદ જીલ્લા પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ મોલાના સોકત સાહેબ, અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દરેક તાલુકા પ્રમુખશ્રીઓ તેમજ નાના મોટા કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]