2018ની પેટા ચૂંટણીમાં 19,985 મતે અને આ ચૂંટણીમાં 16,172 મતની લીડથી બાવળીયાનો વિજય થયો.
2018ની પેટા ચૂંટણીમાં 19,985 મતે અને આ ચૂંટણીમાં 16,172 મતની લીડથી બાવળીયાનો વિજય થયો.
જસદણ બેઠકની 2018 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને 90,268 મત મળ્યા હતા અને 19,985 મતની લીડથી તેઓ વિજેતા બન્યા હતા તેમજ તે ચૂંટણીમાં 71.23 ટકા મતદાન થયું હતું. ત્યારે 2022 ની આ સામાન્ય ચૂંટણીમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને 63,808 મત મળ્યા હતા અને 16,172 મતની લીડથી વિજય થયો હતો તેમજ આ વખતની ચૂંટણીમાં 62.35 ટકા મતદાન નોંધાયું હતું.
રિપોર્ટ નરૅશ ચૉહલયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.