વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિ પુર્ણ મતદાન યોજાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/revl1mcrth1v8e40/" left="-10"]

વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિ પુર્ણ મતદાન યોજાયું


વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિ પુર્ણ મતદાન યોજાયું

આજે વહેલી સવારથી જ લોકો લાંબી કતારો માં જોવા મળ્યા હતા

વાવ વિધાનસભા બેઠક ઉપર મતદારોએ શાંતિ પુર્ણ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં તમામ વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિ પુર્ણ મતદાન થયું હતું જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો લાંબી કતારો માં ઉભા રહીને પોતાનુ મતદાન કર્યું હતું

રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]