રાજકોટ ડિવિઝનમાં જૂન માસથી ઈલેક્ટ્રિક એન્જિનથી ચાલતી ટ્રેન શરૂ થવાની સંભાવના, પીસીઇઇ નિરીક્ષણ કરાયું - At This Time

રાજકોટ ડિવિઝનમાં જૂન માસથી ઈલેક્ટ્રિક એન્જિનથી ચાલતી ટ્રેન શરૂ થવાની સંભાવના, પીસીઇઇ નિરીક્ષણ કરાયું


તમામ ટ્રેનની ઝડપમાં વધારો થશે, ટેક્નિકલ પાસાઓ-સલામતીની સુધારણા પર વધુ ભાર મુકાયો

રાજકોટથી રેલવે માર્ગે મુસાફરી કરતા મુસાફરોને જૂન મહિનાથી ઓછા સમયમાં વધુ સારી અને ઝડપી મુસાફરી કરી શકશે. રાજકોટ ડિવિઝનમાં ઈલેક્ટ્રિક એન્જિનથી ચાલતી ટ્રેન જૂન મહિનાથી શરૂ થવાની સંભાવના છે. આ અંગેનું પીસીઈઈ નિરીક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી નવીનતમ ગ્રીન પહેલ તરીકે શરૂ થશે અને ગ્રીન ઈન્ડિયાના મિશનને વેગ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.