રૂમાલ ફેરવી એનઆરઆઈ મહિલાને બેશુદ્ધ કરી બે મહિલાએ 9.40 લાખની મતા સેરવી લીધી - At This Time

રૂમાલ ફેરવી એનઆરઆઈ મહિલાને બેશુદ્ધ કરી બે મહિલાએ 9.40 લાખની મતા સેરવી લીધી


કેનેડાથી રાજકોટ આવેલી મહિલા ખરીદી કરવા જતા રિક્ષા ગેંગનો ભેટો થઇ ગયો.

​​​​​​એનઆરઆઇ મહિલાએ ઇ-મેલથી રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

શહેરમાં કળા કરતી રિક્ષા ગેંગે એનઆરઆઇ મહિલાને નિશાન બનાવી પર્સમાં રહેલી રૂ.9.40 લાખની મતા સેરવી લીધાની ફરિયાદ નોંધાઇ છે. ઇ-મેલના માધ્યથી કેનેડા રહેતી શિલ્પાબેન ભદ્રેશભાઇ માણેક નામની મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પતિ અને પુત્રી સાથે દિવાળીના તહેવાર પર ફરવા માટે મુંબઇ આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.