રાપર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ અમરાપર ધોળાવીરા સહીત વિવિધ ગામોની મુલાકાત લીધી - At This Time

રાપર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ અમરાપર ધોળાવીરા સહીત વિવિધ ગામોની મુલાકાત લીધી


રાપર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ અમરાપર ધોળાવીરા સહીત વિવિધ ગામોની મુલાકાત લીધી
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાપર વિધાનસભા બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે ત્યારે આજરોજ વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના અમરાપર,ધોળાવીરા, બાભણકા સહીત વિવિધ ગામોની શુભેચ્છક મુલાકાત લીધી હતી અને ગામના લોકો સાથે બેઠક કરી હતી, આ વેળાએ ભાજપના કાર્યકરો અને ગામનાં લોકો દ્વારા તેમનુ સન્માન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.