જસદણ બેઠક માટે કુલ 11 વ્યક્તિઓએ 17 ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા, અત્રૅ ફોર્મની ચકાસણી શરૂ પાછા ખૅચવા માટૅ પડા પડી થવાની શક્યતા
જસદણ બેઠક માટે કુલ 11 વ્યક્તિઓએ 17 ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા, અત્રૅ ફોર્મની ચકાસણી શરૂ પાછા ખૅચવા માટૅ પડા પડી થવાની શક્યતા
જસદણ વિધાનસભા બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 58 ઉમેદવારી ફોર્મ જસદણ ચૂંટણી શાખામાંથી ઉપડ્યા છે. જે પૈકી આજદિન સુધીમાં કુલ 17 ફોર્મ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ અને રણજીતભાઈ બાબુભાઈ ગોહિલ, આપના તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરા અને ભરતભાઈ ભીખાભાઈ ભાલાળા, અપક્ષ દેવરાજભાઈ મશરૂભાઈ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના દિનેશભાઈ ખીમજીભાઈ રાઠોડ, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના શામજીભાઈ આંબાભાઈ ડાંગર, ભાજપના કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા અને ગીરધરભાઈ ગોબરભાઈ કુમરખાણીયા, અપક્ષ રમાબેન પ્રકાશભાઈ ગોરસવા અને અશ્વિનભાઈ જેસાભાઈ મેમરીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ ર્ક્યું છે. આમ કુલ 11 વ્યક્તિઓએ 17 ફોર્મ જસદણ બેઠક માટે ભર્યા છે. જોકે આજે મંગળવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
રીપૉર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.