શહેરા નગરમાં સ્ટ્રીટ લાઇટ હાઇવે રોડ ઉપર લગાવેલ કેટલાય સમયથી લાઈટ બંધને બંધ - At This Time

શહેરા નગરમાં સ્ટ્રીટ લાઇટ હાઇવે રોડ ઉપર લગાવેલ કેટલાય સમયથી લાઈટ બંધને બંધ


પંચમહાલ જિલ્લાના શહેરા નગર વિસ્તારમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને મરડેશ્વર સુધીની સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવેલ છે અંદાજિત છ માસ અગાઉથી અહીં શોભાના ગાંઠિયા સમાન બનાવી શહેરા નગરમાં સુશોભિત બનાવી દિવસ દરમિયાન લાગી રહ્યું છે દિવસ દરમિયાન શોભાયમાન સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉભયલ નજરે પડી રહ્યા છે ત્યારે રાત્રિ સમયે અંધારા પટ જ્યારે શહેરા નગર આવો ખોટો ખર્ચો કરીને સ્ટ્રીટ લાઇટ ના થાંભલા ઉભા તો કરી દેવામાં આવ્યા છે શહેરાની નગરની શોભા તો દેખાઈ રહી છે ત્યારે રાત્રિ સમય અવર-જવર કરતા તેમજ દર્શન કરવા મરડેશ્વર આવતા હોય છે લોકોને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે મોટી મોટી વાતો ફેકતા નેતાઓ પણ વિકાસના કામો પણ દેખાઈ રહ્યા છે જ્યારે રાત્રી સમયે કેટલાય સમયથી સ્ટ્રીટ લાઇટ પણ નહીં ચાલુ થતું નગરપાલિકા નાકામિયાબ બની નગરપાલિકા એ ખોટા ખર્ચા પાડી અને સ્ટ્રીટ લાઇટ ના થાંભલાઓ છ માસ ઉપરાંત થી થાંભલાઓ ઊંભા કરી દેવામાં આવ્યા શહેરા ની શોભાના ગાંઠિયા બનાવીને ઊભા રાખવામાં આવેલ છે લોકોમાં ચર્ચા નો વિષય બની રહ્યો છે નગર પાલિકા વિસ્તારનો વિકાસ જોવા મળી છે

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.