રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂ.66 હજારના પટોળાની તસ્કરી કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ - At This Time

રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂ.66 હજારના પટોળાની તસ્કરી કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ


રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગંગા જમના સરસ્વતી એપાર્ટમેન્ટના બ્લોક નંબર. 22માં રહેતા જીજ્ઞેશભાઇ સુરેશભાઇ ખગ્રામ (ઉ.વ.42) ની દિવાનપરામાં આવેલી દુકાનમાંથી રૂ.66,000ના 7 પટોળાની ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાની ટોળકીએ ચોરી કરી લઈ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.