મહિસાગર : કડાણા બ્રેકિંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/to8jligictpx6eji/" left="-10"]

મહિસાગર : કડાણા બ્રેકિંગ


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા મેદાન ખાતે અર્બુદા સેના તેમજ કડાણા, સંતરામપુર આદિવાસી પરિવાર દ્વારા મોરબી બ્રિજ દુર્ઘટના માં દેવલોક પામેલ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે ધરણા સ્થળે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]