ધારી તાલુકા માં ભારતીય કિસાન સંધ દ્વારા ગોપાસ્ટમી ઉજવવામાં આવી
અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માં ગોપાસ્ટમી ઉજવવામાં આવેલ આ કાર્યક્રમા ઉપસ્થિત રહેલ ભારતીય કિસાન સંધ ના રાષ્ટ્રીય કાર્યકાણી સદસ્ય શ્રી વિઠલભાઈ દુધાત્રા પુર્વ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ સેજલીયા પ્રદેશ મંત્રી શ્રી ધીરૂભાઈ ધાખડા અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી જિલ્લા મંત્રી કૌશિકભાઈ ગજેરા સા.કુ.જિલ્લા મંત્રી બબાભાઈ વરૂ લાલજીભાઈ વેકરીયા બાબુભાઈ કોરાટ, મંગળુંભાઈ, વાલાભાઈ ધાખડા તેમજ જિલ્લા ના અને તાલુકા ના તમામ કાર્યકર્તા હાજર રહેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.