દામનગર શહેર ની શોભામાં અભિવૃદ્ધિ કરતા પરિસરો ખુલ્લા મુક્તિ સહકારી સંસ્થા અને દાતા પરિવારો
દામનગર શહેર ની સહકારી સંસ્થાન શ્રી દામનગર નાગરિક શરાફી મંડળી અને શ્રી દામનગર સેવા સહકારી મંડળી અને ઉદારદિલ દાતા પરિવારો દ્વારા શહેર ના મુખ્ય પ્રવેશ દ્વાર માં દાર્શનિક ભાગો માં શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરતા સ્મૃતિ સંકુલો નિર્માણ કરાયા શ્રી વેજનાથ મહાદેવ મંદિર પાસે શ્રી વેજનાથ સર્કલ નમસ્કાર ની મુદ્રા કરતા હાથ નું સુંદર ધ્યાનાકર્ષક સર્કલ બનાવાયું છે અને ચમારડી ના જી પી વસ્તપરા ચેરીટેબલ ટ્રસ્ટ ના મોભી ઉદારદિલ દાતા ગોપાલભાઈ વસ્તપરા ના આર્થિક સૌજન્ય થી દામનગર શહેર માં ઉત્તર દિશા એથી પર્વેશતાજ ૨૧ નાળા તરીકે ઓળખાતા પુલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ ની પુરા કદ ની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાય છે શહેર ની દરેક દિશા એ મુખ્ય પ્રવેશતા માર્ગો ઉપર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના આર્થિક સહયોગ થી પ્રેરણાત્મક સદેશ આપતી નમસ્કાર કરતી મુદ્રા ની હાથ ની પ્રતિકૃતિ સરદાર વલ્લભભસી પટેલ ની મૂર્તિ મુકાય છે પૃષ્ટિયમાર્ગીય હવેલી પાસે BAPS સંસ્થાન તરફ થી પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ તકતી ચિન્હ સ્થાપિત અનાવરણ કરાશે સહકારી સંસ્થા દ્વારા ગારીયાધાર રોડ તેમજ શ્રી ભુરખિયા હનુમાનજી તરફ જતા લાઠી રોડ ઉપર એમ બે જીવરાજભાઈ બુધેલીયા ની સ્મૃતિ માં એસ ટી પિકપ સ્ટેન્ડ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે એક સર્કલ દામનગર શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.