રાજકોટની મારવાડી યુનિ.માં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ઘટનામાં NSUIએ યુનિ.ની માન્યતા રદ કરવા માંગ કરી
રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીમાં બનેલી રેગિંગની ઘટનામાં 19 વર્ષીય વિદ્યાર્થી સાથે ક્રૂરતા ભર્યું કૃત્ય આચરનાર સગીર સહીત 5 સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખી યુનિવર્સીટીની માન્યતા રદ કરવા માંગ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.