ખોડીયારનગરમાં યુવકે ઝેરી દવા ગટગટાવી: સારવારમાં
ખોડિયારનગરમાં એસ.ટી. વર્કશોપ પાછળ રહેતાં રીતેષસિંઘ શિવદારીસિંઘ યાદવ (ઉ.વ.24) એસ.ટી. વર્કશોપ પાછળ હતાં ત્યારે અગમ્ય કારણોસર વંદા મારવાની ઝેરી દવા પી લેતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.