4 સોસાયટીના નાગરિકોએ બેનરો લગાવી કહ્યું: ઘરને સૂચિતમાંથી રેગ્યુલર કરવાના વાયદા પુરા નથી કર્યા એટલે મત પણ નહીં મળે
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે સામે પક્ષે પ્રજા પણ પોતાનો દોષ ઠાલવી રહી છે ત્યારે રાજકોટમાં આજે ચાર સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર મતદાનનો બહિષ્કાર કરવાના બેનર લગાડ્યા હતા અને એવું કહ્યું હતું કે જ્યાં સુધી ઘરને સૂચિતમાંથી રેગ્યુલર કરવામાં નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં થાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.