જસદણ ના કાનપર ગામે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું - At This Time

જસદણ ના કાનપર ગામે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું


જસદણ ના કાનપર ગામે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું

સાણથલી જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટના ગામ કાનપરમા જીલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાંટ રૂપિયા ૫૦૦૦૦૦-૦૦ પાચ. લાખના પેવર બ્લોકનું કામ કરવા માટે આપેલ તેના ખાતમુહૂર્તમા હાજરી આપેલ હતી. તેમાં મુખ્ય આગેવાનો વિનુભાઈ ધડુક, છગનભાઈ, રસિભાઈ, ચંદુભાઈ, હાથિયાભાઈ, પ્રભાતભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, કચરાભાઈ, જયસુખભાઈ તથા કાનપર ગામના દરેક સમાજના આગેવાનો યુવાન મિત્રોને વડિલોએ હાજરી આપી હતી.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.