કડાણા તાલુકાની નાની માછીવાળા પ્રાથમિક શાળાનો વીડિયો થયો વાયરલ
શુ આવી રીતે ભણશે ગુજરાત
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની પ્રાથમિક શાળાનો બાળકો પાસે સાફસફાઇ કરાવાતો વીડિયો થયો વાયરલ
કડાણા તાલુકાની નાની માછીવાળા પ્રાથમિક શાળાનો વીડિયો થયો વાયરલ
એકતરફ પરીક્ષા ચાલી રહી છે ત્યારે પરીક્ષા સમયે સ્કૂલના બાળકો પાસે કરાવવામાં આવી રહ્યું છે સફાઈ કામ
વાયરલ વીડિયોમાં બાળકો પોતાની સ્કૂલનું મેદાન સાફ કરતા મળ્યા જોવા
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પરીક્ષાના સમયે બાળકો પાસે સફાઈ કામ કરાવવું કેટલું યોગ્ય
શુ સરકારી શાળામાં સફાઈ માટે પૈસા ફાળવવામાં નહિ આવતા હોય અને જો આવતા હોય તો સફાઈ માટે ફાળવેલ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી રહી છે ઉઠી રહ્યો છે સવાલ
બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે બાળકો પાસે આવું સફાઈ કામ કરાવવું કેટલું છે યોગ્ય
સ્કૂલના જવાબદાર કર્મચારી આચાર્ય બન્યા બે જવાબદાર
આ વાયરલ વીડિયો જોયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી લેશો કોઈ પગલાં.
રીપોટર.વિજયભાઈ ડામોર
કડાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.