વિસાવદર પ્રાંત અધિકારી ને તાલુકાના દલિત સમાજદ્વારા અનુ જાતિનેમૂંઝવતા 15 મુદ્દાનું અપાયું પ્રા આવેદનપત્ર
વિસાવદર તાલુકાના દલિત સમાજના 15 મુદ્દાનું અપાયું પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર
વિસાવદર
વિસાવદર તાલુકા અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા તારીખ 12/10/22 ના રોજ ધર્મ શાળા વિસાવદર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પ્રમુખશ્રી રાઠોડ નાનજીભાઈ ઉપ પ્રમુખશ્રી ચનાભાઈ વાળા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ભાષા ઉપપ્રમુખશ્રી રમેશભાઈ જે ગેગડા મહામંત્રી શ્રી શામજીભાઈ પરમાર તાલુકા ન્યાય સમિતિના ચેરમેનશ્રી પાંચાભાઇ વણજારા વિસાવદર તાલુકાના દલિત સરપંચશ્રીઓ તેમજ દલિત અગ્રણી આગેવાનો હાજર રહિયા હતા
આ મિટિંગનો મુખ્ય ઉદેશ્ય સમાજના લોકો જાગૃત થાય સંગઠિત થાય અને સમાજને મદદરૂપ બને આ ઉપરાંત દલિત સમાજને મુંજવતા 15 મુદ્દાઓ જેવા કે વૃદ્ધ પેન્શન મકાન આવસ યોજના અંત્યોદય યોજના શિષ્યવૃતિ દલિતો ઉપર થતા અત્યાચારો વગેરે બાબતે પ્રાંત સાહેબશ્રી ને આવેદનપત્ર આપી ઝડપથી આ મુદ્દાઓનું નિરાકરણ થાય એ આશયથી તથા આવેદનપત્ર આપવુંનું આયોજન થયું હતું
આ સમયે હાજર રહેલા ન્યાય સમિતિના ચેરમેનશ્રી પાંચાભાઇ વણજારાએ જણાવ્યુ હતું કે સમાજના લોકો સંગઠિત બની અને શિક્ષણ તરફ ધ્યાન આપે તો સમાજનો વિકાસ થશ
આમ સમાના અગ્રણીઓ અને સમાજના કાર્યકરતાઓ સાથે મળી પ્રાંતઅધિકારીશ્રીને આવેદનપત્ર આપિયું હતું
રિપોર્ટ શ્યામચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.