બાલાસિનોર અમદાવાદ હાઈવે રોડ ઉપર ડાયનાસોર બાલાસિનોર ના બોર્ડ મારતા અનેક વાદવિવાદો - At This Time

બાલાસિનોર અમદાવાદ હાઈવે રોડ ઉપર ડાયનાસોર બાલાસિનોર ના બોર્ડ મારતા અનેક વાદવિવાદો


બાલાસિનોર થી આશરે 12 કિલોમીટર દૂર રૈયોલી ડાયનાસોર ની જન્મભૂમિ છે અને રૈયોલી ગામ મોજ ડાયનાસોર પાર્ક બનાવવામાં આવેલ છે

અમદવાદ થી બાલાસિનોર આવતા ડા ઈનોસૌર ના બોડ લગાવવામાં આવ્યા એમાં રૈયોલી ગામ નું નામ ક્યાંય પણ લખવામાં આવ્યુ નથી .

કેમ રૈયોલી ગામને જ અન્યાય કરવામાં આવે છે

વિશ્વના ત્રીજા નંબરનું દેશનું પ્રથમ નંબરનું ગામ એટલે રૈયોલી ડાયનાસોર પાર્ક

પ્રશાસનની કામગીરી ઉપર અનેક સવાલો

કરોડો વરસો પેલા આપના બાલાસિનોર તાલુકા ના રૈયોલી ગામે ડાઈનોસોર ના હાડકા અને ઈંડા મળી આવ્યા હતા.આપ સૌ ને આ ગામ વિશે ખૂબ સારી જાણકારી પણ હસે સુ આ ડાયનાસોર પાર્ક અને સંગ્રહાલય જોવા રૈયોલી ગામે નઈ આવે સુ આ સંગ્રહાલય બાલાસિનોર માં જ છે

કેમ આ બોર્ડ પર રૈયોલી ગામ નું નામ નથી લખવામાં આવતું જો આવા બોર્ડ પર ગામ નું નામ ના લખી સકાતું હોય તો મહિસાગર જિલ્લા ના નકશા માથી પણ કાડીનાખો હું ગામ નોંધ નાગરિક આ સોશિયલ મીડિયા થકી જણાવવા માગું છુ કે ડાયનોસોર પાર્ક ની મુલાકાતે આવ ષતા પ્રવાસીઓ રૈયોલી ગામે આવવું નઈ ત્યાં કોઈ ડાઈનોસોર ના ઈંડા નથી જો તમારે ડાઈનોસોર નું સંગ્રહાલય જોવું હોય તો બાલાસિનોર માજ જોવા મળશે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.