શહેરા નગર પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ બંધ રાખીને સરકાર વિરુદ્ધ આનોખી રીતે વિરોધ કર્યો - At This Time

શહેરા નગર પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ બંધ રાખીને સરકાર વિરુદ્ધ આનોખી રીતે વિરોધ કર્યો


આજ રોજ તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ “સમગ્ર રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ)બંધ રાખીને રાજ્ય સરકાર દ્વારા એક માત્ર નગરપાલિકાઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જ અન્યાયકારી નીતિ અપનાવી છે રાજ્ય સરકારના કર્મચારીઓને લગતા કેટલાક મુદ્દાઓ અંગે નિરાકરણ લાવવામાં આવ્યું હતું જ્યારે નગરપાલિકાઓ ના અધિકારીઓ,કર્મચારીઓ માટે કોઈ જ મુદ્દે સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવેલ નથી જેને કારણે રાજ્યમાં આવેલ ૧૫૭ નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહેલ છે અને તેને કારણે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ખાતે આવા અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરીને સરકારની અન્યાયકારી નીતિઓ સામે સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને અનોખી રીતે શહેરામાં સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને શહેરા નગરમાં આંધર પટ મા ફેરવાઈ ગયું હતું નગર પાલિકાનો અાનોખી રીતે વિરોધ જોવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.