રાજકોટમાં સ્ત્રીજન્મદર પ્રથમવાર પુરુષ જન્મદરથી વધીને 1009 સુધી પહોંચ્યો - At This Time

રાજકોટમાં સ્ત્રીજન્મદર પ્રથમવાર પુરુષ જન્મદરથી વધીને 1009 સુધી પહોંચ્યો


ગત નાણાકીય વર્ષે 1000 પુરુષે 946 સ્ત્રીજન્મ હતો જ્યારે ચાલુ વર્ષે છ જ માસનો દર 912 જેટલો નીચો જઈ ચૂક્યો છે

રાજકોટ શહેર સ્ત્રી જન્મદરમાં ખૂબ જ પાછળ રહે છે પણ પહેલાથી આઠમા નોરતા સુધીમાં રાજ્યમાં મોખરે રહ્યું

રાજકોટ શહેરમાં સ્ત્રીજન્મદર ખૂબ જ ઓછો રહે છે અને દર વર્ષે સુધારો કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ હજુ સુધી રાજકોટને રાજ્યમાં ટોચમાં સ્થાન મળ્યું નથી પણ હંમેશા નબળા શહેર તરીકેની ગણના થઈ છે પણ આ વખતે પ્રથમ વખત નવરાત્રી દરમિયાન સ્ત્રીજન્મદરમાં એકદમથી વધારો નોંધાયો છે અને પુરુષ જન્મદરથી પણ આગળ વધી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.