જી.આર.ડી સભ્યો વેતનમાં વધારો અને ૯ મુદા સાથે જસદણ મામલતદાર અને ધારાસભ્યને આપ્યું આવેદન - At This Time

જી.આર.ડી સભ્યો વેતનમાં વધારો અને ૯ મુદા સાથે જસદણ મામલતદાર અને ધારાસભ્યને આપ્યું આવેદન


જી.આર.ડી સભ્યો વેતનમાં વધારો અને ૯ મુદા સાથે જસદણ મામલતદાર અને ધારાસભ્યને આપ્યું આવેદન

જસદણ , વિંછીયા , ભાડલા , આટકોટ પોલીસ સ્ટેશનન માં ફરજ બજાવતા GRD ને સરકારશ્રીના નિયમોનાસુર રહીને જસદણ , વિંછીયા , ભાડલા , આટકોટ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવે છે તમામ જી.આર.ડી. સભ્યો આવેદનમાં જનાવેલ કે હાલનું દૈનિક વેતન રૂ .230 છે જે હાલની મોંઘવારી જોતા ખૂબ જ ઓછું વેતન છે જેથી મોંઘવારીને ધ્યાનમાં રાખી અમારું વેતન વધારો કરી રૂપિયા 750 કરવા અમારી રજૂઆત છે અમો ચૂંટણી બંદોબસ્ત તથા અન્ય બંદોબસ્ત પોલીસ સાથે ખંભે થી ખંભે મિલાવી બંદોબસ્ત બજાવતા હોય અમને બંદોબસ્તનો પગાર મળવો જોઈએ તે બધું મળતું નથી જે મળવાપાત્ર છે તેવી GRD કર્મચારીઓ ની રજૂઆત કરી અમો પોતાની ફરજ દરમિયાન કોઈક આકસ્મિક ઘટના બને તો મળવાપાત્ર રકમ મળવી જોઇએ જે મળતી નથી તેમજ ગુજરાત સરકાર શ્રી નિયમો અનુસાર રહીને અમારી ફરજ બજાવતા હોય પરંતુ અમારો પગાર માનદવેતન સમયસર થતો નથી જે સમયસર થવો જોઇએ .અમને હાલ માત્ર મહિના 27 દિવસ જ ફરજ બોલાવવામાં આવે છે અને માત્ર 27 દિવસનો જ વેતન ચુકવવામાં આવે છે જેથી અમને મહિના ના તમામ દિવસો ફરજ પર બોલાવવામાં આવે અને અમને તમામ દિવસોનું વેતન આપવામાં આવે એવી અમારી રજૂઆત છે અમો પોતાની ફરજ પર આવવા પોતાના વર્દી , કેપ , લાઠી , બેલ્ટ લઈએ છીએ તો વર્ષમાં એકવાર સરકાર શ્રી તરફથી મળવાપાત્ર કીટ અમને મળવી જોઈએ જે આપ સાહેબ શ્રી અમારી રજૂઆત છે અમારી ફરજ દરમિયાન વર્ષમાં એકવાર ફ્રી મેડિકલ ચેકઅપ સરકાર શ્રી દ્વારા થવું જોઈએ ફરજ દરમિયાન જી.આર.ડી.સભ્ય નું મૃત્યુ થાય તો તેમના વાલી વારસાને રહેમ રહે નોકરી મળવા અમારી રજૂઆત છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરી કરવા જતી વખતે અમુકવાલા વારસાન રહમ રહ નાકર મળવા અમારા રજૂઆત છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરી કરવા જતી વખતે અમુક કિલોમીટરના અંતરે જો મુસાફરી ભથ્થુ મળવા પાત્ર હોય તો તે મળવું જોઈએ એટલા મુદ્દાને લઈને આજરોજ જસદણ ખાતે જી.આર.ડી સભ્યો વેતનમાં વધારો અને ૯ મુદા સાથે જસદણ મામલતદાર અને ધારાસભ્યને આપ્યું આવેદન પત્ર.

રિપોર્ટ: ભરત ભડણિયા ૯૯૦૪૩૫૫૫૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.