આયુર્વેદિક પંચકર્મ સેન્ટર હવે બોટાદમાં
બોટાદમાં આ જગ્યાએ ચામડીના તેમજ વાળના રોગ નું સંપૂર્ણ નિદાન આયુર્વેદિક પધ્ધતિથી થશે
*આયુર્વેદિક પંચકર્મ સેન્ટર હવે બોટાદમાં....*
આજકાલ જે પ્રમાણે ચામડીના રોગો જોવા મળે છે તથા દર્દી જ્યાં સુધી સારું રહે અને દવા બંધ થાય એટલે ફરીથી ચામડીના રોગો થાય છે તેને આયુર્વેદિક પધ્ધતિ દ્વારા જડમુળ થી મટાડવામાં આવશે.
*👉ખીલ,,સોરાયસીસ,નખના રોગ*
*👉ધાધર,ખરજવું,સફેદ ડાઘ*
*👉એલર્જી, શીળસ,ખંજવાળ*
*👉ખોડો, ટાલ, ઉંદરી,વાળ ખરવા કે સફેદ થવા*
*👉વજન ઘટાડવા કે વધારવા*
*👉અનિયમિત માસિક,સફેદ પાણી,ગર્ભાશય લક્ષી સમસ્યા*
*👉વ્યંધત્વ(સંતાન પ્રાપ્તિ માટે)ઉત્તમ બાળક માટે ગર્ભ સંસ્કાર કેન્દ્ર(આયુર્વેદ) તમામ સારવાર બોટાદમાં આ હોસ્પિટલમાં થશે*.
☎️ 9978043431
*🗓️રવિવારે*
*⏰સવારે 09 થી 03*
*Dr.Chauhan's Ayurveda*
ડૉ .ગંભીર આર .ચૌહાણ B.A.M.S
(FMC)
ડૉ . ચંદ્રા જી . ચૌહાણ B.A.M.S
🌎 *સરનામું:- કષ્ટભંજન કોર્નર કોમ્પ્લેક્સની સામે,ગઢડા રોડ,બોટાદ*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.