43 કરોડની ફોર વ્હિલર વેચાઈ, રૂ. 250 કરોડની પ્રોપર્ટી ખરીદીમાં મહિલાઓનો હિસ્સો 30 ટકા રહ્યો - At This Time

43 કરોડની ફોર વ્હિલર વેચાઈ, રૂ. 250 કરોડની પ્રોપર્ટી ખરીદીમાં મહિલાઓનો હિસ્સો 30 ટકા રહ્યો


રાજકોટમાં સોની બજાર, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનિક, રિઅલ એસ્ટેટ સહિતની તમામ બજારમાં સવારથી જ ખરીદી શરૂ થઈ ગઇ હતી. જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. 12 કલાકમાં રૂ. 43 કરોડની ફોર વ્હિલરની ખરીદી થઇ હોવાનું શો રૂમ સંચાલક અમોલભાઈ વસાવડાએ જણાવ્યું હતું. જ્યારે રૂ. 250 કરોડની કોમર્સિયલ અને રેસિડેન્સિયલ મિલકતની ખરીદી થઇ હતી. આ મિલકત ખરીદીમાં મહિલાઓનો હિસ્સાનો અંદાજે 30 ટકા રહ્યો હોવાનું રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.