પ્રેમ સંબંધ રાખવા પરેશાન કરતા યુવક સામે છેડતીનો ગુનો નોંધાયો. - At This Time

પ્રેમ સંબંધ રાખવા પરેશાન કરતા યુવક સામે છેડતીનો ગુનો નોંધાયો.


વડોદરા શહેર નજીક કરચિયા ખાતેના ધનકુવા ગામે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે વિસ્તારમાં જ રહેતો મહેન્દ્ર રમણ સોલંકી છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરે છે આંખોથી ગંદા ઇશારા કરી પીછો કરી આઇ લવ યુ કહે છે આખરે અવારનવાર હેરાનગતિથી કંટાળી યુવતીએ જવાહર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.