વંથલી મેંગો માર્કેટ ચોકડી નજીક બે ફોરવીલ વચ્ચે સર્જાયો ધડાકાભે અકસ્માત... - At This Time

વંથલી મેંગો માર્કેટ ચોકડી નજીક બે ફોરવીલ વચ્ચે સર્જાયો ધડાકાભે અકસ્માત…


અકસ્માત માટે કુખ્યાત હાઈવે એટલે જુનાગઢ થી વંથલી હાઇવે જે આશરે 15 કિલોમીટર જેટલો છે પરંતુ તે હાઇવે પર દર મહિને આશરે ચારથી પાંચ સામાન્યથી જીવલેણ સુધીના અકસ્માતો સર્જાય છે જ્યાં હાલ બે ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો છે આશરે ત્રણ ચાર દિવસ પહેલા પણ ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયેલ ત્યારબાદ એના પણ ત્રણ ચાર દિવસ પહેલા અકસ્માતમાં કચળાયેલી ડેડબોડી મળવાનો મામલો સામે આવ્યો આજના અકસ્માતમાં સદ્નસીબે કોઈ મોટી જાનહાની નથી પરંતુ આ હાઇવે પર અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે પરંતુ હાઇવે ઓથોરિટીને દરેક અકસ્માતની જાણ હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈપણ જાતના ચોકડી પાસે કોઈ બમ્પ અથવા તો સ્પીડ લિમિટ ના કોઈ પણ બેરીકેટો લગાડવામાં આવતા નથી અવારનવાર આવા અકસ્માતો થી હાઇવે ઓથોરિટીને કોઈપણ ફરક ન પડતો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે હાઇવે ઓથોરિટી જો આ અંગે થોડું પણ સજ બને તો અકસ્માતો ઘટવાની સંભાવનાઓ પણ ઓછી થાય તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે

રીપોર્ટ.
મોઇન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.