બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક ડુંગર ઉપર આશાપુરા માતાના મંદિરે નવરાત્રી મહોત્સવ - At This Time

બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક ડુંગર ઉપર આશાપુરા માતાના મંદિરે નવરાત્રી મહોત્સવ


બે વર્ષ પછી નવરાત્રી મહોત્સવ નું આયોજન થઈ રહ્યું છે ત્યારે

ખેલૈયાઓને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે

બાલાસિનોર તાલુકાનું રૈયોલી ગામ એટલે ડાયનાસોર પાર્ક

આ વર્ષે નવરાત્રી દરમિયાન એક અનોખી પહેલ રૈયોલી ગામ કરી રહ્યું છે

નાના બાળકો ને મનોરંજન મળી રહે તે માટે નાની ચકરડી નું આયોજન કરવામાં આવી રહ્યું છે

બાલાસિનોર તાલુકાનું રૈયોલી ગામ એટલે ડાયનાસોરપાર્ક જે વિશ્વવિખ્યાત છે અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક છે ત્યાંથી ડુંગર ઉપર આશાપુરા માતાના મંદિર તેમજ રત્નાકર માતાજીનું મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રીનું આયોજન બે વર્ષ પછી થઈ રહ્યું છે ત્યારે ખેલૈયાઓને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં રૈયોલી ગામમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.