જસદણના યુવાન પર પાસા માટેનો સ્ટે નો હુકમ મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ. - At This Time

જસદણના યુવાન પર પાસા માટેનો સ્ટે નો હુકમ મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ.


જસદણના યુવાન પર પાસા માટેનો સ્ટે નો હુકમ મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ.

આ કેસની હકીકત જોતા જસદણના પ્રફુલ પરમાર ઉપર ગુનાઓને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પાસાના સ્ટે માટેની એપ્લિકેશન અરજદાર વતી એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા દાખલ કરેલ હતી અને ગુજરાત હાઇકોર્ટમાં ડબલ ખંડપીઠમાં આ એપ્લિકેશન ચાલી જતાં ડિફેન્સની દરેક બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો અને પુરાવો રજૂ રાખેલ હતા અને પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લેતા ગુજરાત હાઇકોર્ટની ડબલ ખંડપીઠ દ્વારા પાસા માટેનો સ્ટે મંજુર કરવામાં આવેલ. તદુપરાંત પાસાના સ્ટે માટે અરજદાર વતી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જસદણના યુવા એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.