કોરોના બાદ રાજકોટમાં બનતા મશીન-સાધનોની માંગ વધી, પ્રદર્શનમાં 16 દેશના ઉદ્યોગકારો ભાગ લેશે - At This Time

કોરોના બાદ રાજકોટમાં બનતા મશીન-સાધનોની માંગ વધી, પ્રદર્શનમાં 16 દેશના ઉદ્યોગકારો ભાગ લેશે


21 થી 24 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મશીન ટુલ્સ શોનું આયોજન

કોરોના પહેલા 4 દેશના જ ઉદ્યોગકારો, કંપનીએ ભાગ લીધો હતો, એકમોમાં ઉત્પાદન વધ્યું

કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે 16 દેશમાંથી ઉદ્યોગકારો, કંપની ભાગ લેશે. બે વર્ષ પહેલા 4 દેશના ઉદ્યોગકારો, કંપનીએ ભાગ લીધો હતો. રાજકોટમાં બનતા મશીન ટુલ્સની ડિમાન્ડ વધતા હવે કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રીના ઉદ્યોગો 24 કલાક ધમધમવા લાગ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.