જસદણની બેંકના એ.ટી.એમ.માંથી સતર લાખની મત્તાની ચોરી કરનાર રાજકોટ ના શકમંદ શખ્સની આત્મ હત્યા
જસદણની બેંક ઓફ બરોડા શાખાના એ.ટી.એમ.મશીનમાંથી સતર લાખથી વધુ રકમની ચાવીથી અને પાસવર્ડ નાખી ચોરી થઈ હતી તેના શકદાર રાજકોટના જય ગોસ્વામીએ તેના ધેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જસદણ પોલીસે તેની ઉંડાણ પૂર્વક પુછપરછ કરવા જસદણ લાવી હતી.
જયના પરીવારજનો એ આક્ષેપ કર્યો છે કે પોલીસના મારથી અને વધુ માર ન પડે એ માટે આપધાત કર્યો છે, પરીવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે !
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.