નડિયાદ વિધાનસભાના સમાવિષ્ટ ગામોના સરપંચશ્રીઓ, ડે.સરપંચશ્રીઓ, તાલુકા – જિલ્લા પંચાયત સભ્યો સાથે બેઠક યોજવામાં આવી
નડિયાદ વિધાનસભાના સમાવિષ્ટ ગામોના સરપંચશ્રીઓ, ડે.સરપંચશ્રીઓ, તાલુકા - જિલ્લા પંચાયત સભ્યો સાથે બેઠક યોજવામાં આવી...
નડિયાદ વિધાનસભાના સમાવિષ્ટ ગામોના સરપંચશ્રીઓ, ડે.સરપંચશ્રીઓ, તાલુકા - જિલ્લા પંચાયત સભ્યો સાથે બેઠક યોજી....
નડિયાદ વિધાનસભા વિસ્તારના ₹ 2269 લાખના "મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના" હેઠળ મંજૂર થયેલા ડામર રોડ વિશે માહિતી આપી હતી અને વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી...
સરકાર ના દંડક અને નડિયાદ ના ધારા સભ્ય પંકજ ભાઈ દેસાઈ આનું સંપૂર્ણ જ્ઞાન સરપંચ શ્રી ઓ ને આપીને ચર્ચા વિચારણા કરી હતી અને ભવિષ્ય માં પણ આવી મિટિંગ અને જગૃતા કરવા માટે મીટીંગો યોજાશે એવી બાહેધરી આપી હતી...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.