પર્યાવરણ માટે 20 ટકા અને મેડિકલ સહાય માટે 30 ટકા વધુ દાન મળવા લાગ્યું
વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, સામાજિક સંસ્થામાં દાન આપનાર દાતાઓની સંખ્યામાં વધારો થયો
કોરોના બાદ મળતા દાનમાં બદલાવ આવ્યો છે. પર્યાવરણ માટે મળતી રકમમાં 20 ટકા અને મેડિકલ સહાયમાં 30 ટકાનો વધારો થયો છે. વાર-તહેવારે મોજશોખ માટે લાખો રૂપિયા વાપરી જનારા રાજકોટવાસીઓ દાન દેવામાં પણ દિલેર છે. શ્રાદ્ધ પર્વ નિમિત્તે રાજકોટવાસીઓ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મંદિરમાં ભોજન, મેડિકલ, શૈક્ષણિક સહાય માટે રૂ. 50 લાખ વાપરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.