*લંપી નામના વાયરસ ને નાથવા અને મરી ગયેલી ગાય માતાઓના આત્મા ને શાંતિ આપવા માટે હવન (યજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યું* - At This Time

*લંપી નામના વાયરસ ને નાથવા અને મરી ગયેલી ગાય માતાઓના આત્મા ને શાંતિ આપવા માટે હવન (યજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યું*


*લંપી નામના વાયરસ ને નાથવા અને મરી ગયેલી ગાય માતાઓના આત્મા ને શાંતિ આપવા માટે હવન (યજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યું*

*નમસ્કાર*
*આપણે સૌ જાણીએ છીએ કે આપણાં ગામ માં અને આસપાસના વિસ્તારમાં લંપી નામનો વાયરસ (મહાકાય રોગ) વધતો જાય છે અને દિવસે ને દિવસે ગાયો ના મૃત્યુ થાય છે*
*આ મહાકાય રોગ ને નાથવા અને મરી ગયેલી ગાયોના આત્મા ને શાંતિ મળે*
*તેને ધ્યાનમાં લઈ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ના રાતીધાર ગામના બજરંગ યુવા ગ્રૂપ દ્રારા આ રોગ જલ્દીથી મટી જાય અને મરેલી ગાયોના આત્માને શાંતિ મળે તે હેતુથી હવન (યજ્ઞ) નું આયોજન કર્યું હતું*
*યુવાનો દ્રારા એક નવીનતમ પ્રયાસ કરી સમાજ અને લોકો નવો રાહ ચિંધવા નો પ્રયાસ કર્યો હતો*

*લી.....*
*એક સામાજિક કાર્યકર*
*વાજા કલ્પેશ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.