સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી 2 દિવસ બોટાદ જિલ્લાના પ્રવાસે - At This Time

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી 2 દિવસ બોટાદ જિલ્લાના પ્રવાસે


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી 2 દિવસ બોટાદ જિલ્લાના પ્રવાસે

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપ પરમાર તા. 12મી સપ્ટેમ્બર, 2022ને સોમવારના રોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કમલમ હોલ, નગરપાલિકા ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લાઓમાં પ્રાંતકક્ષાના આયોજીત વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 12: 00 કલાકે બોટાદની આદર્શ બી. એડ. કોલેજ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ સર્કીટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કરશે. અને તા. 13મી સપ્ટેમ્બર, 2022ને મંગળવારના રોજ મંત્રી પ્રદીપ પરમાર બોટાદના એ. પી. એમ. સી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાના આયોજીત વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

At This time News Botad
Report Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.