શહેરમાં સૌથી મોટી સમસ્યા ખાડાની પણ તે અંગે એક જ કોર્પોરેટરનો પ્રશ્ન
રામવનના મુલાકાતીઓની સંખ્યા પહેલો પ્રશ્ન
રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 17મીએ શનિવારે સવારે 11 કલાકે મળનાર છે જેમાં 39 પ્રશ્નો આવ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન રામવનમાં મુલાકાતીઓની સંખ્યા અને આવક તેમજ નવા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ મુકવાના આયોજનનો છે. શહેરમાં સૌથી મોટી સમસ્યા ખાડાની છે. પરંતુ માત્ર એક કોર્પોરેટર નીતિન રામાણીએ તે અંગેનો પ્રશ્ન બોર્ડમાં પૂછ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.