બોટાદ ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની મીટીંગ મળી - At This Time

બોટાદ ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની મીટીંગ મળી


બોટાદ ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની મીટીંગ મળી

બોટાદ ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની મીટીંગ મળી વેતન વધારાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી થયું
બોટાદ ખાતે આંગણવાડી વર્કર બહેનો અને હેલ્થર બહેનોનો એક મિટિંગ મળી હતી અને તેઓએ એક આવેદનપત્ર સરકારને આપવામાં જણાવ્યું છે તેઓની માંગ છે કે આંગણવાડી વર્કર અને આંગણવાડી ફેવર બહેનો વેતન સાવ ઓછું છે તેના પ્રમાણમાં કામગીરી ખૂબ જ કરાવવામાં બાવે છે ત્યારે તેઓની પાસેથી સરકાર દ્વારા જેટલું કામ લેવામાં આવે છે તેટલું વેતન આપવામાં આવતું નથી અને 24 કલાકમાં ગમે ત્યારે ગમે તે કામ સોંપવામાં આવે છે અને પૂરું કરાવામાં આવે છે ત્યારે કામના પ્રમાણમાં પૂર વેતન મળવાની અવારનવાર રજૂઆત કરી છે છતાં સરકાર દ્વારા તેમના વેતન વધારાની માંગને કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેથી બાજ રોજ બોટાદ ખાતે બોટાદ જિલ્લાના ધાંગણવાડી વર્કર અને હેલ્પર વ્હેનોની એક મિટિંગ મળી આવેદન પત્ર કલેક્ટરને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું કે 12 તારીખ સુધીમાં અમારી માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહી આવે અને કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ખોદોલનના માર્ગે જવાની ફરજ પડતો તેમ પણ જણાવેલ છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.