ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ ખાતે અમથોળ દરવાજા ના ગણપતિ દાદાની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું
ઐતિહાસિક પૌરાણિક નગરી એટલે વડનગર તેમાં છેલ્લા ૨૨વર્ષ થી ગણપતિદાદા નો મહોત્સવ થાય છે તે ભાદરવા સુદ ચોથ તેની સ્થાપના કરવા માં આવે છે અને ભાદરવા સુદ અગિયારસ ના દિવસે વિસર્જન કરવામાં આવે છે અને અમ થોક નાગણપતિ યુવક મંડળ ના યુવા મિત્રો અને વેરાઈ માતાના પૂજારીઅને તેઓ ઘાર્મિકતાનુ અને આઘ્યામિકતા નુ જ્ઞાન ઘરાવતા તેવા શાસ્ત્રી અમરીશભાઈ વગેરે મિત્રો ના સાથ સહકાર થી આ ગણપતિ ની મૂર્તિ નુ વિસર્જન કરવામાં આવ્યું હતું અને છપ્પનભોગ અને અમથોળ દરવાજા દરેક માનવી ને ભોજનપ્રસાદ થી લઈ ને દરેક માનવી ઘાર્મિકતાનુ વાતાવરણ ઉભું થાય છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.