‘રાજકોટ સિવિલ હોસ્પિ.માં સિવિલ સર્જનની નિષ્ક્રીયતાથી દર્દીઓને હેરાન-પરેશાન, 25 ઈ-રિક્ષા ધૂળ ખાય છે’
રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વિકલાંગ દર્દીઓને હાલાકી પડે નહીં તે માટે દાતાઓ અને રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 20થી 25 ઈ-રિક્ષાની ફાળવણી કરી હતી જે આજની સ્થિતીએ કંડમ હાલતમાં છે તો ડ્રાઈવરને બેઠો પગાર અને સિવિલ સર્જનની નિષ્ક્રીયતાથી દર્દીઓને હેરાન-પરેશાન થતાં હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.