માળીયા હાટીનામાં શ્રીદાડમાબાપાના મંદિરનો જીણોદ્ધાર ગામજનો દ્વારા કરવામાં આવ્યો
માળીયા હાટીનામાં મેઘલનદી પાસે પ્રાચીન વખતનું શ્રીદાડમાબાપાનું મંદિર આવેલ છે. આ મંદિર પાસે રસ્તો ખુબજ અધર આવી જતા મંદિરમાં પાણી ભરાતા ધર્મપ્રેમી જનતા દ્વારા આ મંદિર ઊંચું બનાવવા નિર્ણય કરતા આ મંદિરના પાયાનું ખોદકામ કરતા શંકરભગવાનની મૂર્તિ નીકળી હતી ત્યારે શ્રી ગણપતિ બાપા તથા શ્રીદાડમાબાપા અને શંકરભગવાનની મૂર્તિઓ પધરાવી મંદિરનો જીણોદ્ધાર શાસ્ત્રીજી વિપુલભાઇ ગોર દ્વારા શાસ્ત્રોક વિધિ કરવામાં આવી હતી આ જીણોદ્ધારમાં આલિંગ ભાઈ સીસોદીયા, જીવાભાઈ સીસોદીયા, અજયભાઈ કારેલીયા, નિકુંજભાઈ સોલંકી સહિતના ધર્મપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો હતો
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.