બીમાર પાડોશીની મદદના બહાને સહાનુભૂતિ મેળવી તેની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું - At This Time

બીમાર પાડોશીની મદદના બહાને સહાનુભૂતિ મેળવી તેની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું


મહિલાની નવ વર્ષની બાળકીને મારી નાખવાની ધમકી આપી દુષ્કૃત્ય આચરતો

પહેલો સગો પાડોશી પરંતુ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે પાડોશી બીમાર વ્યક્તિને મદદના બહાને સહાનુભૂતિ કેળવી તેની પત્ની પર નજર બગાડી હતી અને બીમાર વ્યક્તિની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેને ફડાકા માર્યા હતા અને વાળ ખેંચીને મહિલાને ઢસડી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.