જસદણ શ્રીનાથજી હવેલીમાં રાધાષ્ટમી મહોત્સવ ઉજવાશે: બહેનો માટે મહાપ્રસાદનું આયોજન

જસદણસૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં રાધાષ્ટમીનો મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે.
જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલની યાદીમાં જણાવ્યા મુજબ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી જસદણ ખાતે કાલે તા. ૪ને રવિવારે ભાદરવા સુદ આઠમના રોજ રાધાષ્ટમી મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે બપોરે ૧૨ કલાકે જસદણ હવેલીમાં પલના - નંદ મહોત્સવ, રાજભોગ દર્શન વગેરે યોજાશે. રાજભોગના દર્શન બાદ જસદણ હવેલીના યમુના મહિલા મંડળના તમામ સભ્ય બહેનો માટે મહાપ્રસાદ યોજાશે.
જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ
ભરતભાઈ ધારૈયા, ભરતભાઇ જનાણી, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા અને ટ્રસ્ટી મંડળના અશોકભાઈ મહેતા, સંજયભાઈ સખીયા, વિઠલભાઈ સખિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા <a href="tel:7801900172">7801900172 બહેનો માટે મહાપ્રસાદનું આયોજન
જસદણસૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં રાધાષ્ટમીનો મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે.
જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલની યાદીમાં જણાવ્યા મુજબ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી જસદણ ખાતે કાલે તા. ૪ને રવિવારે ભાદરવા સુદ આઠમના રોજ રાધાષ્ટમી મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે બપોરે ૧૨ કલાકે જસદણ હવેલીમાં પલના - નંદ મહોત્સવ, રાજભોગ દર્શન વગેરે યોજાશે. રાજભોગના દર્શન બાદ જસદણ હવેલીના યમુના મહિલા મંડળના તમામ સભ્ય બહેનો માટે મહાપ્રસાદ યોજાશે.
જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ
ભરતભાઈ ધારૈયા, ભરતભાઇ જનાણી, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા અને ટ્રસ્ટી મંડળના અશોકભાઈ મહેતા, સંજયભાઈ સખીયા, વિઠલભાઈ સખિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા <a href="tel:7801900172">7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.