જસદણના રેખાબેન સાથલીયાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત - At This Time

જસદણના રેખાબેન સાથલીયાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત


જસદણના રેખાબેન સાથલીયાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત

જસદણમાં ગોખલાણા રોડ પર ગરબી ચોકમાં રહેતાં રેખાબેન હિમતભાઇ સાથલીયા (ઉ. ૫૨)ને ગત રાતે પેટમાં દુઃખાવો ઉપડતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી આટકોટ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રેખાબેનના પતિ જસદણ કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જસદણ પોલીસને જાણ કરી હતી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.