આમ આદમી પાર્ટીની બોટાદ ની જનતા ને ગેરેંટી. - At This Time

આમ આદમી પાર્ટીની બોટાદ ની જનતા ને ગેરેંટી.


આમ આદમી પાર્ટીની બોટાદ ની જનતા ને ગેરેંટી.

બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી વતી ભાવનગર લોકસભા બેઠકના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા દ્વારા આજે બોટાદ સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી હતી જેમા દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આપવામાં આવેલ ગેરેન્ટીને મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે રોજગાર ગેરંટી વીજળી ગેરંટી, મહિલાઓ માટે ગેરંટી, ખેડૂતો માટે ગેરંટી, શિક્ષણ લક્ષી ગેરંટી પંચાયત ગેરંટી તેમજ ભ્રષ્ટાચાર મુક્ત જેવી વિવિધ પ્રકારની ગેરંટીઓ આપવામાં આવી હતી.

Report , Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.