દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં કેવડા ત્રીજ ના પાવન દીને જનોઈ ધારણ કરતા બ્રહ્મકુમારો
દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં કેવડા ત્રીજ ના પાનવ દીને જનોઈ ધારણ કરતા બ્રહ્મકુમારો કેવડો એ ભાગ્યશાળી છે અને પૂજ્ય છે સૌભાગ્યવતી સ્ત્રી ના વ્રત માં પૂજતા કેવડા ત્રીજ નું સતી પાર્વતીજી એ વ્રત કર્યું તેથી તે શિવજી ને એ ચઢતો નથી યજ્ઞોપવિત માટે ઋગ્વેદ યજુર્વેદી સમાવેદી બ્રહ્મ કુમારો શ્રાવણી બળેવ જુદા જુદા નક્ષત્ર પ્રમાણે યજ્ઞોપવીત થાય છે તેમાં સામવેદી બ્રહ્મમ કુમારો ભાદરવા મહિના ઋષિપંચમી ના દિવસે જનોઈ ધારણ કરે છે કેવડા ત્રીજ એટલે શિવ પાર્વતીજી ના વિવાહ સાથે મંગલ દાંપત્ય જીવન સૌભાગ્યવતી વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ સહિત અનેક રીતે ઉત્તમ હસ્ત નક્ષત્ર સહિત ના પાવન દિવસો એ યજ્ઞોપવીત થવા માટે સર્વોત્તમ માનવા માં આવે આવે છે કેવડા ત્રીજ ના પાવન દીને શહેર ના સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞપવીત ધારણ કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.