વિજાપુર તાલુકાનું શેઠ જી સી પિલવાઈ ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષની ઉછેર અનોખી ઉજવણી કરવામાં આવી
આમ તો કહેવાય છે કે જો વૃક્ષો વાવવા થી પૃથ્વી નુ તાપમાન ઘટે અને ઓક્સિજન પણ વધે વરસાદ પણ સારો પડે અને વનવિભાગ નુ એક સૂત્ર છે છોડ માં રણછોડ અને વધુ વૃક્ષો વાવવા થી રોગ થી મુક્તિ મળે છે અને આ સરકાર સી એન જી, પી એન જી, ગેસ નો ભાવવધારે છેતોએ જંગલો કેમ કાપી નાખ્યા છે???? તો જંગલો અને વૃક્ષો વાવવા માટે નો વધુ વિચાર કરેએટલે વન મહોત્સવ નીઉજવણી કરવામાં આવે છે અને પર્યાવરણ નું જતન માટે માનવજીવન કરે તે માટે વન મહોત્સવ નીઉજવણી કરવામાં આવી તેમાં ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વિજાપુર તાલુકાનું પિલવાઈ ગામ ખાતે ૭૬મોવૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણી નો અનોખો લોકોત્સવ અંતર્ગત ૭૩ મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ વિસ્તરણ રેન્જ,વિજાપુર તરફથી પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વિસ્તરણ રેન્જ,વિજાપુર શ્રીમતી એલ એમ.ચૌધરીની આગેવાની હેઠળ શેઠ જી. સી. હાઈસ્કૂલ,પિલવાઈ ખાતે યોજવામાં આવ્યો.શાળા ના આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમમાં વિજાપુર ના ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો, વનવિભાગ કર્મચારીઓ, ગ્રામજનો,આમંત્રિત મહેમાનો એ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.અંતે વૃક્ષારોપણ અને અલ્પાહાર સાથે કાર્યક્રમ સંપન્ન થયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.