સૌરભભાઈ પટેલે જન્મ દિવસ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે રૂ, 25 લાખ નુ દાન આપ્યું - At This Time

સૌરભભાઈ પટેલે જન્મ દિવસ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે રૂ, 25 લાખ નુ દાન આપ્યું


સૌરભભાઈ પટેલે જન્મ દિવસ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે રૂ, 25 લાખ નુ દાન આપ્યું

બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભ પટેલ દ્વારા શહેરમાં ચાલતા દિવ્યાંગ બાળકો નાં આશ્રમ માં દિવ્યાંગ બાળકો સાથે 65 મા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી આશ્રમ નાં નિર્માણ માટે લોક ફાળો કરતા આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ને બોટાદ નાં ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેલે દ્વારા 25 લાખ જેટલી મોટી રકમ આપી માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણપુરૂ પાડ્યુ હતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.