વેરાવળ, ભાવના સોસાયટી-૨, સતીમાના મંદિર પાસે રહેતા તુલસીદાસ ચોઇથરામ પીદવાણીના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ આરોપીઓને રોકડ
*:: વેરાવળ, ભાવના સોસાયટી-૨, સતીમાના મંદિર પાસે રહેતા તુલસીદાસ ચોઇથરામ પીદવાણીના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ આરોપીઓને રોકડ રૂા.૪૨,૦૫૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી જુ.ધા.ક.-૪, ૫ મુજબનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વેરાવળ સીટી પોલીસ ::*
💫જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓ તથા *પો.સબ.ઇન્સ. શ્રી આર.એચ.સુવા તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા રાજેશભાઇ દાનાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો.હેડ.કોન્સ. નટુભા ભાભલુભા તથા અરજણભાઇ મેસુરભાઇ તથા મયુરભાઇ મેપાભાઇ તથા હરેશભાઇ લખમણભાઇ તથા સંજયભાઇ લખમણભાઇ તથા પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ* નાઓ પો.સ્ટે.માં વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ* નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે *વેરાવળ, ભાવના સોસાયટી-૨, સતીમાના મંદિર પાસે રહેતા તુલસીદાસ ચોઇથરામ પીદવાણીના રહેણાંક મકાનમાંથી આરોપીઓ (૧)તુલસીદાસ ચોઇથારામ પીદવાણી (૨)મહેશભાઇ વાસુદેવ અડવાણી (૩)પીતાંબર ઘનશ્યામદાસ ટેકાણી (૪)શીવનદાસ ચોઇથારામ પીદવાણી (૫)સુનીલભાઇ ધરમદાસ લાલવાણી (૬)મનીષભાઇ કેશુભાઇ જોષી રહે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૪૨,૦૫૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.