ભુજના નવ રસ્તા સવારે ૬થી બપોરે ૩ વાગ્યા સુધી બંધ
ભુજ,શનિવારઆજે વડાપ્રધાન કચ્છ જિલ્લાના ભુજ શહેરના સ્મૃતિવનના લોકાર્પણ કાર્યક્રમ તેમજ કચ્છ યુનિવસટી ખાતે જાહેરસભા કાર્યક્રમમાં ઉપસિૃથત રહેનાર છે. જેાથી કાયદો અને વ્યવસૃથાના ભાગરૃપે શહેરના અમુક માર્ગો બંધ કરાયા છે તેમજ રોડ ડાયવર્ટ કરાયા છે. તા.૨૮ના સવારે ૬ થી બપોરે ૧૫ કલાક સુાધી કેન્સન મોટર્સ ત્રણ રસ્તાથી જિલ્લા ઉધોગ સર્કલ સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.પ્રિન્સ રેસિડેન્સી હોટલ ત્રણ રસ્તાથી એકતા સુપર માર્કેટ ચાર રસ્તા થઇ રઘુવંશી ચાર રસ્તા થઇ ગાયત્રી મંદીર થઇ ખેંગાર પાર્ક, હમીરસર તળાવ, જુના બસ સ્ટેન્ડ થઇ લાલ ટેકરી થઇ સ્ટેશન રોડાથી સરદાર વલ્લભભાઇ પટેલના પુતળાથી આત્મારામ સર્કલ થઇ નળ સર્કલ થઇ માધાપર જઈ શકશે. તેમજ જી.કે.હોસ્પિટલમાં જવા માટે હોસ્પિટલ રોડ થઇ ભુજ ઈંગ્લીશ સ્કુલ ચાર રસ્તા થઇ જી.કે.હોસ્પિટલ અદાણી મેડીકલ કોલેજના પાછળના ગેટાથી જી.કે.હોસ્પિટલમાં જઇ શકશે. એરોપ્લેન સર્કલાથી જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફ જતો રસ્તો વન-વે રહેશે. એરોપ્લેન સર્કલથી જિલ્લા ઉધોગ સર્કલ તરફ વાહનો જઇ શકશે નહીં. એરોપ્લેન સર્કલ થઇ લેઉવા પટેલ હોસ્પિટલથી ભાનુશાળીનગર સુધી જઇ શકાશે. અબડાસા તાલુકાના તરફાથી ભુજ શહેરાથી ભચાઉ, અંજાર તરફ આગળ જવા માટે આવતા ભારે ટ્રાન્સપોર્ટ વાહનો ભુજ શહેરમાં મિરઝાપરાથી અંદર પ્રવેશ કરી શકાશે નહીં. અબડાસા તાલુકાના ટ્રાન્સપોર્ટના ભારે ટ્રાન્સપોર્ટ વાહનોને ભચાઉ, અંજાર, ગાંધીધામ જવા માટે બીટા, કોટડા જડોદર, વિરાણી, નિરોણા થઇ લોરીયા છત્રીસ કવાર્ટસ ચાર રસ્તા, નાગોર રેલવે ફાટક થઇ શેખપીર તરફ જઇ શકાશે. નલીયાથી માંડવી થઇ પ્રાગપર ચોકડીથી અંજાર ગાંધીધામ જઇ શકાશે. લખપત તાથા નખત્રાણા,તાલુકા તરફાથી ભુજ શહેરાથી ભચાઉ, અંજાર તરફ આગળ જવા માટે ભારે ટ્રાન્સપોર્ટ વાહનો મિરઝાપરાથી અંદર ભુજ શહેરમાં પ્રવેશી શકાશે નહીં. વિરાણી, નિરોણા થઇ લોરીયા, છત્રીસ કવાર્ટસ ચાર રસ્તા, નાગોર રેલવે ફાટક થઇ શેખપીર તરફ જઇ શકાશે. નખત્રાણાથી યક્ષ મંદીર થઇ મંગવાણા ગઢશીશા માંડવી થઇ પ્રાગપર ચોકડીથી અંજાર, ગાંધીધામ જઇ શકાશે. ભચાઉ, ગાંધીધામ, અંજાર તરફાથી આવી ભુજ શહેર થઇ નખત્રાણા, લખપત, અબડાસા તરફ જતા ભારે ટ્રાન્સપોર્ટ વાહનો નળ સર્કલાથી ભુજ શહેરમાં પ્રવેશી શકશે નહીં.જયારે માંડવી, નખત્રાણા, અબડાસા અને લખપત તરફાથી આવતી દૈનિક સવસની એસ.ટી. બસો/પ્રાઈવેટ બસો જે ભુજ એસ.ટી.ડેપોમાં તાથા ભુજમાં આવે છે તે બસો નુરાની સ્ટીલ મીરઝાપર રોડાથી ભુજ તરફ આવી શકશે નહીં. આ એસ.ટી.બસો નુરાની સ્ટીલની સામેના ભાગે ઈન્જીનીયરીંગ કોલેજ તરફના ઉપર થઇ સહયોગનગર, એકતા સુપરમોલ, નરસિંહ મહેતાનગર, નવી રાવલવાડી થઇ ભુજ એસ.ટી.ડેપોમાં જઇ શકશે તેમજ ભુજ એસ.ટી.ડેપોથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તરફ જતી એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો ઉપરોકત રોડાથી પરત જઇ શકશે. અંજાર, ભચાઉ, ગાંધીધામ તરફાથી શેખપીર થઇને ભુજ આવતી દૈનિક સવસની એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો જે ભુજ એસ.ટી.ડેપોમાં તાથા ભુજમાં આવે છે જે ભુજમાં નળ સર્કલાથી જયુબીલી તરફ આવી શકશે નહીં. અંજાર, ગાંધીધામ, ભચાઉ તરફાથી શેખપીર થઇને ભુજ એસ.ટી.ડેપોમાં આવતી બસો/પ્રાઈવેટ બસો જે શેખપીર ત્રણ રસ્તા, નળ સર્કલ, આત્મારામ સર્કલ, સરદાર વલ્લભભાઇનું પુતળુ, ભીડ ગેટ, સરપટ ગેટ, પોલીસ હેડ કવાર્ટર, પાટવાડી નાકા, ખેંગારપાર્ક થઇ ભુજ એસ.ટી. ડેપોમાં જઇ શકશે અને તે જ રસ્તે પરત જવાશે.મુન્દ્રા તરફાથી આવતી દૈનિક સવસની એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો કેરાથી બળદીયા તરફ જશે નહીં. મુન્દ્રા તરફાથી આવતી દૈનિક સવસની એસ.ટી બસો/પ્રાઈવેટ બસો કેરા, નારાણપર, ખત્રી તળાવાથી મીરઝાપર રોડ, જલારામ પેટ્રોલપંપ થઇ આ એસ.ટી.બસો-પ્રાઈવેટ બસો નુરાની સ્ટીલની સામના ભાગે કચ્છ ઓાર્થોપેડીક હોસ્પિટલ, ઈન્જીનિયરીંગ કોલેજ તરફના રોડ ઉપર થઇ સહયોગનગર, એકતા સુપરમોલ, નરસિંહ મહેતાનગર, નવી રાવલવાડી, રઘુવંશી ચાર રસ્તા થઇ ભુજ એસ.ટી.ડેપોમાં થઇ શકશે તેમજ કેરા, ભારાપર, સેડાતા, હાઇ લેન્ડ સોસાયટી, ખત્રી તળાવ, મીરઝાપર, પોલીસ ચોકીથી ઉપરોકત રૃટાથી આવી શકશે. જયારે ભુજ એસ.ટી.ડેપોથી મુન્દ્રા તરફ જતી એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો ઉપરોકત બંને રૃટાથી પર જઇ શકશે.ખાવડા તાથા નિરોણા તરફાથી આવતી દૈનિક સવસની એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો જયુબીલી સર્કલ તરફના રસ્તેાથી આવી શકશે નહીં. ખાવડા તરફાથી ભુજ શહેર તરફ આવતી-જતી એસ.ટી.બસો/પ્રાઈવેટ બસો છત્રીસ કવાર્ટર ચાર રસ્તા, છત્રીસ કવાર્ટસ, સરપટ નાકા, પોલીસ હેડકવાર્ટર, પાટવાડી નાકા, ખેંગાર પાર્ક થઇ ભુજ એસ.ટી.ડેપોમાં જઇ શકશે. અને તે જ રૃટ પરાથી પરત ખાવડા તરફ જઇ શકશે.આ હુકમ સરકારી ફરજ પરના વાહનો. પોલીસ ખાતાના ફરજ પરના વાહનો. જીલ્લા પોલીસ અિધક્ષકના આદેશાનુસાર સૃથળ પરનાં સહાયક અિધક્ષક દ્વારા અિધકૃત કરેલા વાહનો. ફાયર ફાઈટર વાહનો. એમ્બ્યુલનસ વાહનને આ નિયમ લાગુ પડશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.