દામનગર સાંસ્કૃતિક હોલ ખાતે C.D.P.O  કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં પૂર્ણાં દિવસ ની ઉજવણી - At This Time

દામનગર સાંસ્કૃતિક હોલ ખાતે C.D.P.O  કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં પૂર્ણાં દિવસ ની ઉજવણી


દામનગર સાંસ્કૃતિક હોલ ખાતે C.D.P.O  કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં પૂર્ણાં દિવસ ની ઉજવણી
દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે લાઠી આઈ સી ડી એસ વિભાગ ના C.D.P.O કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં પૂર્ણાં દિવસ ઉકવાયો માસના ચોથા મંગળવારે "પૂર્ણા દિવસ" ઉજવણી કરવાની હોય જેના ભાગ રૂપે તમામ આ.વા. કેન્દ્રોમાં પોષણ યુક્ત સલાડ હરીફાઈ નું આયોજન કરી ઉજવણી કરવા તમામ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ એ હાજરી આપવા અનુરોધ કરાયો હતો કિશોરી ઓ ખાસ ભાગ લે તેવું આયોજન કરાયું હતું તથા કેલેન્ડરમાં જણાવ્યા મુજબ જે કિશોરી સૌથી વધારે પોષણ યુક્ત સલાડ બનાવે તેને ૧.૨.૩., નંબર આપીને પ્રોત્સાહિત ઇનામ પૂર્ણા દિવસની ઉજવણીના ફોટોગ્રાફ તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો એ મોકલાવી દેવા આ ઉજવણી માં Icds વિભાગ માંથી સિડીપીઓ કાશ્મીરા બેન ભટ્ટ સુપર વાઈઝર ફાલ્ગુની બેન બી છત્રાલા કોર્ડીનેતર હીરાબેન કોર્ડીનેટર વિમલ ભાઈ પાપા પગલી વિભાગ માંથી પારૂલ બેન તેમજ આંગણવાડી વર્કર બહેનો તથા હેલ્પર બહેનો બાળકો ના વાલી ઓ હાજર રહ્યા હતા પોષણ યુક્ત સલાડ ની વાનગી સ્પર્ધા યોજવામાં આવેલ હતી તેમાં પ્રથમ ત્રણ નંબર ને ઈનામ મા મગ ના કપ આપવામાં આવેલ હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.